SBI PO ભરતી 2025 – KevalOnline દ્વારા ફોર્મ ભરાવવાની સેવા

📢 SBI PO ભરતી 2025

KevalOnline દ્વારા ફોર્મ ભરાવવાની સુવિધા

📋 ભરતી વિગતો

  • 📌 પોસ્ટ: Probationary Officer (PO)
  • 👥 કુલ જગ્યાઓ: 541 (500 Regular + 41 Backlog)

🎓 લાયકાત & ઉંમર

  • ✅ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી Graduate
  • 📆 ઉંમર: 21 થી 30 વર્ષ (01/04/2025 ના આધારે)
  • 🧓 આરક્ષિત વર્ગોને નિયમ મુજબ છૂટછાટ

📅 મહત્વપૂર્ણ તારીખો

📌 ઘટના📆 તારીખ
ભરતી જાહેરાત24 જૂન 2025
અરજી શરૂ24 જૂન 2025
છેલ્લી તારીખ14 જુલાઈ 2025

💸 અરજી ફી

General/OBC/EWS માટે ₹750
SC/ST/PwBD માટે ફી મુક્ત છે

🧭 પસંદગી પ્રક્રિયા

  • 📝 Prelims CBT
  • 🧠 Mains Exam
  • 👥 Group Exercise અને Interview

💼 પગાર

₹48,480 + Allowances (7મા પગાર પંચ પ્રમાણે)

⏳ ફોર્મ ભરવા માટે હવે માત્ર Loading... દિવસ બાકી છે!
Shopping Basket