❓ વારંવાર પૂછાતા પ્રશ્નો

📄 મારી પાસે દસ્તાવેજો નથી, તો શું હું ફોર્મ ભરી શકું?

જોઈતી વિગતો વગર ફોર્મ પૂર્ણ થશે નહીં. કૃપા કરીને આધાર, ફોટો, બેંક વિગેરે તૈયાર રાખો.

📅 યોજના કે ભરતી માટે છેલ્લી તારીખ કઈ છે?

દરેક યોજનાની અલગ સમયસીમા હોય છે – અમારી સાઇટ કે WhatsApp પર નિમિત્ત તપાસો.

🖥 શું હું મોબાઈલથી ફોર્મ ભરી શકું?

હા, KevalOnline મારફતે તમે મોબાઈલથી સહેલાઈથી ફોર્મ ભરી શકો છો.

📞 તમે મદદ કરો છો?

અમે સમગ્ર ગુજરાત માટે ઓનલાઇન સહાય સેવા આપીએ છીએ – WhatsApp પર સંપર્ક કરો.

🧾 શું અરજી કર્યા પછી recibt મળશે?

હા, તમે ફોર્મની PDF કોપી અને recibt બંને મેળવી શકો.

📲 મદદ માટે WhatsApp કરો
Shopping Basket