🚌 વિદ્યાર્થી બસ પાસ યોજના 2025

ધોરણ ૧ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે માસિક રાહત દરે બસ પાસ મેળવવાની સુવિધા.

📋 જરૂરી દસ્તાવેજો:

  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • UID નંબર
  • શાળાનું ID કાર્ડ અથવા બોનાફાઈડ પ્રમાણપત્ર
  • ફી ભરતાનું ચલણ અથવા દાખલાનું પ્રમાણપત્ર

📍 સંપર્ક માટે:

કેવલ ઓનલાઈન
ધ્યે કોમ્પ્લેક્ષ, જેટપર રોડ, પીપળી, મોરબી
📞 8469116633
📧 Dhamechan72@gmail.com

Shopping Basket