તમારા બાળકનું ભવિષ્ય બનાવો – નવોદય પ્રવેશ પરીક્ષા 2025 માટે આજે જ ફોર્મ ભરો!

તમારા બાળકનું ભવિષ્ય બનાવો – નવોદય પ્રવેશ પરીક્ષા 2025 માટે આજે જ ફોર્મ ભરો!

📘 જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા (JNVST) 2025–26

જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પાસ થશે તેમને સરકાર દ્વારા સંપૂર્ણપણે મફત રહેવા, ભોજન અને શિક્ષણની સુવિધા આપવામાં આવશે.

ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ: 4 જૂન 2025
છેલ્લી તારીખ: 29 જુલાઈ 2025

🔹 લાયકાત: જે વિદ્યાર્થીઓ હાલમાં ધોરણ 5 માં છે અને માન્ય શાળામાંથી અભ્યાસ કરે છે
🔹 ઉંમર: બાળકનો જન્મ 1 મે 2014 થી 31 જુલાઈ 2016 વચ્ચે થયેલો હોવો જોઈએ
🔹 પરીક્ષા: ઓએમઆર આધારિત, 100 પ્રશ્નો, 2 કલાક
🔹 પસંદગી પ્રક્રિયા: Mental Ability, Arithmetic, Language
⏳ ફોર્મ ભરવા માટે હવે માત્ર .... દિવસ બાકી છે!
Shopping Basket